FCI-ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી....
પોસ્ટ અને લાયકાત
>>> આસિસ્ટન્ટ જનરલ મેનેજર (જનરલ એડમીનીસ્ટ્રેશન
લાયકાત : PG/ ACA/AICWA/ACS/ Degree (Law)
જગ્યા : 30
>>> આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ટેકનિકલ )
લાયકાત : B.Sc (Agriculture)/ BE/ B.Tech (Relevant Disciplines)
જગ્યા : 27
>>> આસિસ્ટન્ટ જનરલ મેનેજર (એકાઉન્ટસ)
લાયકાત : CA/ Cost Account/ CS
જગ્યા : 22
>>> આસિસ્ટન્ટ જનરલ મેનેજર (લો)
લાયકાત : Degree (Law) with Relevant Experience
જગ્યા : 08
>>> મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS with Relevant Experience
જગ્યા : 02
ચલણ
*** SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
*** અન્ય માટે : Rs. 1000/-
- ફોર્મ શરૂ થવાની તા. : 01/03/2021 (10. વાગ્યાથી)
- છેલ્લી તા. : 31/03/2021 (16.00 કલાક સુધી.)
- પરીક્ષા : મે અથવા જૂન 2021
- કોલ લેટર : 10 દિવસ અગાઉ શરૂ થઈ જશે...
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
>>> પરિક્ષાના અભ્યાસક્રમ માટે પેઇઝ નંબર 8 થી 11 જુઓ.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લયકાત પ્રમાણે તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર (હાલ ચાલુ હોય તે)
- ઈમેઈલ આઇડી (લૉગિન થતું હોય તે)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/fcivpcpfeb21/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/fcivpcpfeb21/