સેંટરલ કોલ ફિલ્ડ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી... 


  • શરૂ થયાની તા. : 01/02/2021 
  • છેલ્લી તા. : 21/02/2021 
ઉંમર : 18 થી 21 

જગ્યા : 482 

લાયકાત : 10 પાસ, 12 પાસ (PCM) સાયન્સ 

સ્ટાઇપેન્ડ : Rs.6000/- ( દર મહિને)

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે 
https://apprenticeshipindia.org/candidate-registration
લૉગિન માટે 
https://apprenticeshipindia.org/login