ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ભરતી....
લાયકાત : 10 પાસ
પગાર : Rs.18000/-
કુલ જગ્યા : 257
- મલ્ટી ટાસ્કીઇંગ સ્ટાફ (10 પાસ)
- હાઉસ સ્કિંપિંગ સ્ટાફ (10 પાસ)
- મેસ સ્ટાફ (10 પાસ)
- LDC (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
- ક્લાર્ક હિન્દી ટાઈપિસ્ટ (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
- સ્ટોર સુપ્રિન્ટેડન્ટ (ગ્રેજ્યુએટ + અનુભવ)
- સ્ટોર કીપર (12 પાસ + અનુભવ)
- લૉન્ડ્રીમેન (10 પાસ + અનુભવ)
- આયા (10 પાસ + અનુભવ)
- કારપેન્ટર (10 પાસ + ITI)
- પેઇન્ટર (10 પાસ + ITI)
- વુલ્ક્લીનીશર (10 પાસ)
- સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (10 પાસ + ડ્રાઇવિંગનો અનુભવ)
- કૂક (10 પાસ + કૂક અંગેનું સર્ટિ અથવા ડિપ્લોમા (કૂક) સર્ટિ)
- ફાયરમેન (10 પાસ + અનુભવ)
ઉંમર : 18 થી 25 વર્ષ
- જાહેરાત તારીખ : 20 થી 26/02/2021
- છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
>> ફોર્મ મોકલવા માટે સરનામું <<
👇👇
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
- એડ્રેસ લખેલ એન્વોલપ (કવર) માં Rs.10 ની સ્ટેમ્પ ડ્યૂટી લગાવવી...
- ઉંમર અંગેનું પ્રૂફ
- ડોમિસાઈલ સર્ટિ
- એડ્રેસ પ્રૂફ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જાતિનો દાખલો
તમામ ડૉક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ મોકલવી...
ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન સંપૂર્ણ વાંચી લેવી...