જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર દ્વારા ભરતી...
પોસ્ટ
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- કાઉન્સેલર
- લેબ ટેક્નિશિયન
છેલ્લી તા. : જાહેરાત ના 10 દિવસમાં
જાહેરાત તા. : 03/02/2021
અરજી : ઓફલાઇન
અરજી મોકલવાનું સરનામું :
જિલ્લા તબીબી અધિકારી સહ,
સિવિલ સર્જન શ્રી જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર