NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી....


પોસ્ટ : Exp. Asst Engineer & Chemist Vacancies 2021

ઉંમર : 30 વર્ષ 

ચલણ 
જનરલ/OBC/EWS : Rs.300/- 
SC/ST/સ્ત્રી/વિકલાંગ : ચલણ નથી. 

લાયકાત 
આસિસ્ટન્ટ એંજિનિયર : B.E.
જગ્યા : 200 
આસિસ્ટન્ટ કેમિસ્ટ : M.Sc. 
જગ્યા : 30 

  • શરૂ થવાની તા. : 24/02/2021 
  • છેલ્લી તા. : 10/03/2021 

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 





ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://open.ntpccareers.net/2021_ShiftEngrRec/searchjobs.php