ICDS (સંકલિત બાળ સુરક્ષા યોજના) જામનગર દ્વારા ભરતી...
પોસ્ટ
- ગૃહમાતા
- આયાબેન
- ચોકીદાર
- સોશ્યલ વર્કર
- નર્ષ
- પાર્ટ ટાઈમ ડોક્ટર
ભરતી : કરાર આધારિત
છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 17/02/2021
અરજી મોકલવાનું સરનામું
જિલ્લા સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4, રૂમ નંબર-33, રાજ પાર્ક પાસે, જામનગર રાજકોટ રોડ