GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ 1-2 અને STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર પરીક્ષા અને કોલ લેટર અંગે...
>> STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર
પ્રાથમિક કસોટી તા. : 07/03/2021
કોલ લેટર તા. : 25/02/2021 ના રોજ થી ડાઉનલોડ થશે...
>>> ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 (એડ નં-26/2020-21)
પ્રાથમિક કસોટી તા. : 21/03/2021
કોલ લેટર તા. : 10/03/2021 ના રોજ થી ડાઉનલોડ થશે...
>>> ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 (એડ નં-10/2019-20)
મુખ્ય કસોટી તા. :09,12,14-માર્ચ-2021
કોલ લેટર તા. : 25/02/2021 ના રોજ થી ડાઉનલોડ થશે...
નોટિફિકેશન
👇
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
પ્રિલિ પરીક્ષાના કોલ લેટર માટે
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
મુખ્ય પરિક્ષાના કોલ લેટર માટે
https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
પરિશિષ્ટ : અહી ક્લિક કરો