ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન(DV) લિસ્ટ..... 


ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન(DV) લિસ્ટ વેબસાઈટ મુકવામાં આવેલ છે.ઉમેદવારોનું જનરલ લિસ્ટ 8/2/21 ને સોમવારે મુકવામા આવશે... 

>>>   હાયર સેકન્ડરી DV લિસ્ટ : અહી ક્લિક કરો 
>>>  સેકન્ડરી DV લિસ્ટ : અહી ક્લિક કરો 

  • આ ડોક્યુમેન્ટ વેરિફીકેશન(DV) લિસ્ટ તદ્દન કામચાલાઉ છે.
  • વિષયવાર/કેટેગરી વાઇઝ કુલ જગ્યાના અંદાજીત પાંચ ગણા ઉપલબ્ધ ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફીકેશન(DV) લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા છે.
  • આ યાદી સંપૂર્ણપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધીન રહેશે.
  • આ યાદીમાં સમાવિષ્ટ થવાથી નિમણૂક મળી જશે એવું નથી.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ હવે પછીથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
  • Service man એટલે Ex-Army man એમ સમજવું.
  • શાળા ફાળવણી ન થાય ત્યાં સુધી વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

**************
GSERC (ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગ્રાન્ટેડ) શિક્ષકની ભરતી માટે ઉમેદવારનું પર્સનલ મેરીટ જાહેર...


માધ્યમિક શિક્ષક ભરતીનું પર્સનલ મેરીટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://sgr.gserc.in/Candidate/SGR/SGRLogin?data=p%2Btwftn7BmGaStwR8qkqCg==




ભરતી સમય  જોવા માટે : અહી ક્લિક કરો