GSERC (ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ) દ્વારા સરકારી માધ્યમિક શાળામાં ભરતી માટે લાયક ઉમેદવારોનું લિસ્ટ... 


સરકારી માધ્યમિકનું qualified વેઇટિંગ લિસ્ટ વેબસાઈટ પર મુકેલ છે, સંબંધિત ઉમેદવારો તા.11/2/21 થી 14/2/21 દરમ્યાન ઓનલાઈન જિલ્લા પસંદગી આપી શકશે. 

>>>  લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો

>>>  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો