GSERC (ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ) દ્વારા સરકારી માધ્યમિક શાળામાં ભરતી માટે લાયક ઉમેદવારોનું લિસ્ટ અને જિલ્લા ફાળવણી લિસ્ટ...


સરકારી માધ્યમિક qualified waiting list ના ઉમેદવારોની જિલ્લા ફાળવણી વેબસાઈટ પર મૂકેલ છે સંબધિત ઉમેદવારો તા.17/2/21 થી 22/2/21 દરમ્યાન શાળા પસંદગી આપી શકશે.... 


જિલ્લા ફાળવણી લિસ્ટ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો