RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....
પોસ્ટ
- કાનૂની અધિકારી ગ્રેડ-બી
- પ્રબંધક (તકનીકી-સિવિલ)
- સહાયક પ્રબંધક (રાજભાષા)
- સહાયક પ્રબંધક (શિષ્ઠાચાર તથા સુરક્ષા)
ઉંમર : 21 થી 32 વર્ષ
શરૂ થવાની તા. : 23/02/2021
છેલ્લી તા. : 10/03/2021 6 વાગ્યા સુધી.
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર)
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- લાયકાત પ્રમાણે માર્કશીટ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
ભરતી અંગે ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/rbisbvpfeb21/basic_details.php
લૉગિન માટે