RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....
પોસ્ટ : ઓફિસ એટેન્ડન્ટ
જગ્યા : 841
>>> કેટેગરી અને સિટી પ્રમાણે જગ્યા <<<
👇👇
ઉંમર : 18 થી 25 વર્ષ
>>> ઉંમરમાં છૂટછાટ <<<
👇👇
લાયકાત : 10 પાસ
ચલણ
>> જનરલ/ OBC/ EWS માટે : Rs. 450/-
>> SC/ ST/ વિકલાંગ / એક્ષસર્વિસમેન : Rs.50/-
>> સ્ટાફના ઉમેદવારો માટે : ચલણ નથી...
>> અગત્યની તારીખો <<
શરૂ થયાની તા. : 24/02/2021
છેલ્લી તા. : 15/03/2021
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર)
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- લાયકાત પ્રમાણે માર્કશીટ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
>>> અભ્યાસક્રમ <<<
👇👇
ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/rbirpoafeb21/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/rbirpoafeb21/