RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા NTPC ભરતી પરીક્ષા માટે ચોથા રાઉન્ડની પરીક્ષાની તારીખ... 


NTPC-નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી 

એડ નંબર : 01/2019 

4થા રાઉન્ડ ની પરીક્ષા તા. : 15/02/2021 થી 03/03/2021 દરમિયાન લેવાશે... 

પરીક્ષા સિટી અને તારીખ : 05/02/2021 9 PM પછી જોવા મળશે... 

એડમિટ કાર્ડ તા. : પરિક્ષાના 4 દિવસ અગાઉ જોવા મળશે... 

15 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાશે... 



કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો...

https://dc4g22.digialm.com/EForms/configuredHtml/2667/68658/login.html

*******


>>> અગત્યની નોટિસ <<<
👇👇  



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


એડમિટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://dc4-g22.digialm.com//EForms/configuredHtml/2667/68658/login.html