પોસ્ટ : સ્ટેનો ટાઈપિસ્ટ(ગુજરાતી)...
SMC (સુરત મહાનગરપાલિકા) ની સ્ટેનો ટાઇપીસ્ટ(ગુજરાતી) ની તા.૧૪/૦૨/૨૦૨૧ નાં રોજ પરીક્ષા માટે ઉમેદવારો માટે પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાની સુચનાઓ.
એડમિટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://www.recruitment.suratmunicipal.org/Login.aspx
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો