10, 12 કે ITI પાસ માટે ભરતી...

ફક્ત પુરુષ ઉમેદવારો માટે
 
1 શિવશક્તિ બાઓ ટેકનોલોજી પ્રા.લી.અમદાવાદ
જગ્યાનું નામ :- સેલ્સ રીપ્રેઝન્ટેટીવ
લાયકાત: ધો.૧૦ પાસ થી ગ્રેજ્યુએટ
ઉમર:- ૧૯ થી ૩૫ વર્ષ
પગાર :- AS PER COMPANY RULES

૨. ભગવતી એન્ટરપ્રાઈઝ ખાવડી જામનગર
જગ્યાનું નામ :- વાયરમેન/ઈલેક્ટ્રીસયન
લાયકાત: વાયરમેન/ઈલેક્ટ્રીસયન
ઉમર:- ૧૮ થી ૪૦ વર્ષ
પગાર :- AS PER COMPANY RULES

૩. મૌલી પ્લેસમેન્ટ કન્સલ્ટનસી રાજકોટ
જગ્યાનું નામ :- મશીન ઓપરેટર/સી.એન.સી.ઓપરેટર
લાયકાત: ધો.૧૨ પાસ/આઈ.ટી.આઈ ડીઝલ મિકેનિક/ફિટર/ટર્નર
ઉમર:- ૧૮ થી ૩૦ વર્ષ
પગાર :- AS PER COMPANY RULES

નોંધ:-
૧)ગુગલ ફોર્મ તારીખ 0૫ /૦૩/૨૦૨૧ થી ૦૯/૦૩/૨૦૨૧ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૧૦ /૦૩/૨૦૨૧ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.

નોંધ:- આ ભરતીમેળામાં દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ન હોય દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહી.


આ ફોર્મ તમે જાતે પણ ભરી શકશો...