સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ B.A.,B.COM. સેમ-2,4,6 અને M.A., M.COM. સેમ-2,4 ના ફોર્મ શરૂ... 


B.A.,B.COM. સેમ-2,4,6 અને M.A., M.COM. સેમ-2,4 ના ફોર્મ શરૂ...

ફોર્મ શરૂ થવાની અને પૂરી થવાની તારીખ 

B.A.,B.COM. સેમ-6 
તા.: 22/03/2021 થી 02/04/2021 સુધી.. (રેગ્યુલર ફી સાથે)
તા.: 03/04/2021 થી 04/04/2021 સુધી.. (લેટ ફી સાથે)
પરીક્ષા તા. : 06/05/2021 (અંદાજિત)

B.A.,B.COM. સેમ-4
તા.: 25/03/2021 થી 05/04/2021 સુધી.. (રેગ્યુલર ફી સાથે)
તા.: 06/04/2021 થી 07/04/2021 સુધી.. (લેટ ફી સાથે)
પરીક્ષા તા. : 20/05/2021 (અંદાજિત)

B.A.,B.COM. સેમ-2
તા.: 01/04/2021 થી 12/04/2021 સુધી.. (રેગ્યુલર ફી સાથે)
તા.: 13/04/2021 થી 14/04/2021 સુધી.. (લેટ ફી સાથે)
પરીક્ષા તા. : 15/06/2021 (અંદાજિત)

M.A., M.COM. સેમ-4
તા.: 22/03/2021 થી 02/04/2021 સુધી.. (રેગ્યુલર ફી સાથે)
તા.: 03/04/2021 થી 04/04/2021 સુધી.. (લેટ ફી સાથે)
પરીક્ષા તા. : 06/05/2021 (અંદાજિત)

M.A., M.COM. સેમ-2
તા.: 25/03/2021 થી 05/04/2021 સુધી.. (રેગ્યુલર ફી સાથે)
તા.: 06/04/2021 થી 07/04/2021 સુધી.. (લેટ ફી સાથે)
પરીક્ષા તા. : 15/06/2021 (અંદાજિત)

ફી 
B.A., B.Com. માટે 
રેગ્યુલર ફી : 485/- + બેન્ક ચાર્જ 
લેટ ફી : 485/- + 500/- = 985/-

M.A., M.Com. માટે 
રેગ્યુલર ફી : 850/- + બેન્ક ચાર્જ 
લેટ ફી : 850/- + 500/- = 1350/-



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://external.saurashtrauniversity.co.in/index.aspx