ગુરુગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 
  • કાઉન્સેલર 
  • ડેટા મેનેજર 
>> જાહેરાત <<
👇👇


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 18/03/2021 

સમય : 10.30 થી 12.30 સુધી

અરજી રૂબરૂ આપવાની રહેશે... 

સ્થળ : તબીબી અધિક્ષકની કચેરી, 
ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર.