BSCB (બિહાર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ) દ્વારા ભરતી... 


પોસ્ટ : આસિસ્ટન્ટ 

એડ નંબર : 7251 

લાયકાત : ગ્રેજ્યુએટ 

ઉંમર : 21 થી 33 વર્ષ 

ચલણ 
SC/ ST/ વિકલાંગ : Rs.550/- 
જનરલ / ઓબીસી / અને અન્ય માટે : Rs.750/- 

પગાર : Rs. 11765/- થી 31540/- 


અગત્યની તારીખો
 

  • શરૂ થયાની તા. : 09/03/2021 
  • છેલ્લી તા. : 26/03/2021 
  • પ્રિન્ટ માટે છેલ્લી તા. : 10/04/2021 
  • પરીક્ષા તા. : એપ્રિલ-2021 (અંદાજિત)

ભરતી અંગેની નોટફિકેશન : અહી ક્લિક કરો

>> કેટેગરી અને સ્થળ પ્રમાણે જગ્યા <<
👇👇👇



અભ્યાસક્રમ, પરીક્ષા કેન્દ્ર કઈ રીતે ફોર્મ ભરવું વગેરે માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર) 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • લાયકાત પ્રમાણે માર્કશીટ 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે. 




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/bscbdcbfeb21/basic_details.php

લૉગિન માટે
https://ibpsonline.ibps.in/bscbdcbfeb21/

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો