ભારત સરકાર, યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર તાપી દ્વારા રાષ્ટ્રીય યુવા કાર્યકર માટે અરજી ફોર્મ શરૂ... 


રાષ્ટ્રીય યુવા કાર્યકર 

છેલ્લી તા. : 15/03/2021 

ઉંમર : 18 થી 29 વર્ષ 

વેતન દર મહિને Rs. 5000/- ચૂકવવામાં આવશે...  

લાયકાત : ધો.10 પાસ 

અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારે અરજી કરવી નહીં.

અરજદાર જે તાલુકા માટે અરજી કરે તે જ તાલુકાનાં વતની હોવા જોઈએ... 



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો