કડોદરા નગરપાલિકા (જી.સુરત) દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 13

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

અરજી મોકલવાની છેલ્લી તા. : 30/04/2021 (05.00 વાગ્યા સુધી.)

>> જાહેરાત <<
👇👇👇





આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન