સારસ્વત કો-ઓપરેટિવ બેન્ક દ્વારા ભરતી..... 


પોસ્ટ : બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર 

લાયકાત : ગ્રેજ્યુએટ 

જગ્યા : 150 

મહારાસ્ટ્ર : 134 જગ્યા
મધ્યપ્રદેશ 2 જગ્યા
ગોવા 3 જગ્યા
કર્ણાટક 6 જગ્યા
ગુજરાત -5 જગ્યા

ઉંમર  : 21 થી 27 વર્ષ 




ચલણ : Rs.750/- + ચાર્જ 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર) 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • લાયકાત પ્રમાણે માર્કશીટ 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે. 



  • ફોર્મ શરૂ થયાની તા. : 17/03/2021 
  • છેલ્લી તા. : 31/03/2021 
  • ટેસ્ટ તા. : May-2021 (અંદાજિત)
ભરતી નાગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/scbbdobmar21/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/scbbdobmar21/