જિલ્લા પંચાયત વડોદરા દ્વારા ભરતી...
પોસ્ટ : ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 23/03/2021
હજાર થવાનો સમય : 9.30
રજીસ્ટ્રેશન ટાઈમ 9.30 થી 12.30 વાગ્યા સુધી...
ઇન્ટરવ્યુ સ્થળ :
એજ્યુસેટ હૉલ, છઠ્ઠો માળ,
રાજમહેલ રોડ, જિલ્લા પંચાયત, વડોદરા.