ITI ગાંધીધામ (કચ્છ) દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટે ભરતી.... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/-

છેલ્લી તા. : 16/03/2021 

ઇન્ટરવ્યુ તા. : 18/03/2021 10 કલાકથી 

સરનામું 

અરજી ફોર્મ સંસ્થા ખાતેથી મેળવી લેવાનું રહેશે.