ઉના નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી...
પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)
ઉંમર : 18 થી 33 વર્ષ
કુલ જગ્યા : 43
પગાર : Rs.16224/-
લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર
અરજી મોકલવાની છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 23/03/2021
અરજી મોકલવાનું સરનામું :
ચીફ ઓફિસરશ્રી,
ઉના નગરપાલિકા, ઉના
તા. : ઉના, જી. ગીર સોમનાથ-
>> જાહેરાત <<
👇👇👇
આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી...
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન