ધી કોડીનાર તાલુકા કો-ઓપરેટિવ બેન્કમાં જનરલ મેનેજરની ભરતી... 


પોસ્ટ : જનરલ મેનેજર 

લાયકાત : CA અથવા કો-ઓપરેટિવ બિઝનેસ મેનેજમેંટ

અનુભવ : 8 વર્ષનો 

સિલેક્સન પ્રક્રિયા : લેખિત પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. 

છેલ્લી તા. : 17/03/2021 



>> અરજી મોકલવાનું સ્થળ << 
👇👇👇