કચ્છ જીલ્લામાં ધનવંતરી આરોગ્ય રથ અંતર્ગત ભરતી...
પોસ્ટ : આયુષ ડોક્ટર
ઉંમર : 40 વર્ષથી વધુ નહીં
પગાર : Rs.25,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : ઓફિસ વર્કના તમામ દિવસો
રજીસ્ટ્રેશન સમય : 10 થી 12
સ્થળ : રૂમ નંબર-213, DPMU કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયરત, કચ્છ-ભુજ