જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે ભરતી... 


પોસ્ટ : વિદ્યાસહાયક 

ધો.1 થી 5 અને ધો.6 થી 8 માં વિદ્યાસહાયક માટે ભરતી.... 

કુલ જગ્યા : Rs.600/-

પગાર : Rs. 19,950/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

ઉંમર : 

  • 1 થી 5 માટે : 18 થી 33 વર્ષ 
  • 6 થી 8 માટે : 18 થી 35 વર્ષ 
કેટેગરીવાર વય મર્યાદા દર્શાવતું પત્રક : અહી ક્લિક કરો

: ચલણ : 
>> બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
>> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 100/-
ચલણ ઉમેદવારોએ ફોર્મ રૂબરૂ જમા કરવા જાય ત્યારે આપવાનું રહેશે...

જિલ્લાવાર ખાલી જગ્યાઓ : અહી ક્લિક કરો

ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 1 થી 5 : અહી ક્લિક કરો
ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 6 થી 8 : અહી ક્લિક કરો

  • ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 06/04/2021 12.00 કલાકથી 
  • ફોર્મ ભરવાની છેલ્લી તા. : 19/04/2021 15.00 કલાક સુધી...
  • ફોર્મ જમા કરવાની છેલ્લી તા. :   19/04/2021 17.00 કલાક સુધી...
>> જાહેરાત <<
👇



ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે સૂચના : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://vsb.dpegujarat.in/#

રજીસ્ટ્રેશન 
http://vsb.dpegujarat.in/Candidate/Register
લૉગિન માટે 
http://vsb.dpegujarat.in/Candidate/Login