રાજદીપ ગ્રૂપ ગાંધીનગર દ્વારા કરાર આધારિત સ્ટાફ નર્સ માટે ભરતી...
પોસ્ટ : સ્ટાફ નર્સ
લાયકાત : GNM અથવા B.Sc. નર્સિંગ (નર્સિંગ રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 05/03/2021 થી 15/03/2021 સુધી...
સમય : 10-30 થી 5-30 સુધી...
સ્થળ : U.M. મેહતા હાર્ટ હોસ્પિટલ ,
B-બ્લોક, કોન્ફરન્સ હોલ,
ચોથો માળ, અસારવા, અમદાવાદ