NAM (નેશનલ આયુષ મિશન) જુનાગઢ દ્વારા ભરતી... 


પોસ્ટ : યોગ ઇન્સટ્રક્ટર 

ઉંમર : 18 થી 45 વર્ષ 

લાયકાત : ગ્રેજ્યુએટ (યોગ વિષય સાથે)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 12/04/2021 સવારે 10.30 થી 

સ્થળ : સભાખંડ, ગ્રાઉન્ડ ફ્લોર, જુનાગઢ