ITI કલોલ દ્વારા સુપરવાઇઝર ઇન્સટ્રક્ટર માટે ભરતી....


પોસ્ટ :  સુપરવાઇઝર ઇન્સટ્રક્ટર

પગાર : Rs. 14,040/- 

સંસ્થામાં રૂબરૂ અરજી કરવાની છેલ્લી તા. : 20/03/2021 

રૂબરૂ મુલાકાત માટે સ્થળ : 
આચાર્યશ્રીની કચેરી, ITI કાલોલ, 
મુ.પો. આરસોડિયા, 
તા. કલોલ, જી.ગાંધીનગર. 

રૂબરૂ મુલાકાત માટે તા. : 31/03/2021 

સમય : સાવરે 11.00 થી બપોરે 02.00 સુધી... 



ફોર્મ માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો