અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી....
પોસ્ટ
- ફિઝિશિયન
- પેથોલોજિસ્ટ
- પીડિયાટ્રીશિયન
- એનેસ્થેટિસ્ટ
- રેડિયોલોજિસ્ટ
- ઓર્થોપેડિક
- ડર્મેટોલોજિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 18/03/2021
રજીસ્ટ્રેશન સમય : 10 થી 11 સવારે
ઇન્ટરવ્યુ : 1130 વાગ્યાથી
સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ,
પ્રથમ માળ, આરોગ્ય ભવન,
જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જૂના ST બસ સ્ટેન્ડની સામે,
આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર અમદાવાદ...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો