ગઢડા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી...
પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)
ઉંમર : 18 થી 33 વર્ષ
કુલ જગ્યા : 4
પગાર : Rs.16224/-
લાયકાત : ધો.4 પાસ લખી વાંચી શકે તેવા ઉમેદવાર
અરજી મોકલવાની છેલ્લી તા. : 30/03/2021
અરજી મોકલવાનું સરનામું :
ચીફ ઓફિસરશ્રી,
ગઢડા નગરપાલિકા,
તા. : ગઢડા, જી. બોટાદ- 364750
અરજી સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- તાજેતરનાં બે ફોટો
- છેલ્લી માર્કશીટ
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (જો લાગુ પડતું હોય તો)
- આર્થિક રીતે નબળા ઉમેદવારને EWS નો દાખલો
- આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
>> જાહેરાત <<
👇👇👇
આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી...
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન