ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 27 

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર અને સફાઈ કામનો અનુભવ ધરાવતા

પગાર : Rs. 16224/-

જાહેરાત તા. : 26/03/2021 સાંજના 6 વાગ્યા સુધીમાં 

>> જાહેરાત <<
👇👇👇


આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન