જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત ઓનલાઈન જોબ ફેર...


1 એઇમ લીમીટેડ ભાવનગર
જગ્યાનું નામ :- બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મેનેજર
લાયકાત: ધો.૧૦ પાસ થી ગ્રેજ્યુએટ
ઉમર:- ૧૮ થી ૩૫ વર્ષ
પગાર :- AS PER COMPANY RULES

૨. વૃંદા પ્લેસમેન્ટ રાજકોટ
જગ્યાનું નામ :- ઓફીસ આસી./સી એન સી ઓપરેટર /માર્કેટિંગ/ટેલી કોલર/રીલેશનશીપ મેનેજર
લાયકાત: ગ્રેજ્યુએટ
ઉમર:- ૧૮ થી ૩૫ વર્ષ
પગાર :- AS PER COMPANY RULES


નોંધ:-
૧)ગુગલ ફોર્મ તારીખ 0૮/૦૩/૨૦૨૧ થી ૧૯ /૦૩/૨૦૨૧ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૨૦ /૦૩/૨૦૨૧ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.

નોંધ:- આ ભરતીમેળામાં દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ન હોય દિવ્યાંગ/વિકલાંગ
ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહી.

આ ફોર્મ તમે જાતે પણ ભરી શકો છો...