આદિજાતિ શિક્ષિત બેરોજગાર યુવકો માટે અલગ અલગ ટ્રેડમાં એડમિશન...
પોસ્ટ
- ઇલેક્ટ્રિશિયન
- T.V. રિપેરિંગ
- ફ્રીઝ રિપેરિંગ
- ઈલે. મોટર રિવાઇનડિંગ
- ટુ વ્હીલ ઓટો
છેલ્લી તા. : 18/03/2021 18 કલાક સુધીમાં
ઉંમર : 14 થી 35 વર્ષ સુધી...
તાલીમ દરમિયાન નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે...