સમાજ સેવા મહાવિદ્યાલય, ગાંધી વિદ્યાપીઠ, વેડછી દ્વારા ભરતી... 


પોસ્ટ : ગૃહમાતા 

લાયકાત : મહિલા સ્નાતક 

ઉંમર : 18 થી 35 વર્ષ 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. :  27/03/2021 

અરજી કરવાનું સરનામું : 

આચાર્યશ્રી/ મંત્રીશ્રી, સમાજ સેવા મહાવિદ્યાલય, 
ગાંધી વિદ્યાપીઠ, વેડછી, 
તા. વાલોડ, જી. તાપી -394641 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો