ઝાલોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ 

કુલ જગ્યા : 17

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર 

જાહેરાત તા. : 31/03/2021 

>> જાહેરાત <<
👇👇👇




આ ભરતી માટે ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી... 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન