આઈ ખેડૂત અંતર્ગત વિવિધ યોજના માટે ઓનલાઈન અરજી....

અલગ અલગ યોજનાઓ માટે ફોર્મ શરૂ... 

અરજી કરવાની તા. : 06/03/2021 થી 30/04/2021 સુધી... 


<<>> યોજનાઓ <<>>
👇👇👇


  • અન્ય ઓજાર/સાધન
  • કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
  • કલ્ટીવેટર
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • ગ્રાઉન્ડનટ ડીગર
  • ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
  • ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
  • ટ્રેકટર
  • ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
  • તાડપત્રી
  • પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  • પમ્પ સેટ્સ
  • પ્લાઉ (તમામ પ્રકારના )
  • પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  • પશુ સંચાલીત વાવણીયો
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  • પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  • પાવર ટીલર
  • પાવર થ્રેસર
  • પોટેટો ડીગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  • પોસ્ટ હોલ ડીગર
  • બ્રસ કટર
  • બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
  • માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  • માલ વાહક વાહન
  • રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  • રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  • રોટાવેટર
  • લેન્ડ લેવલર
  • લેસર લેન્ડ લેવલર
  • વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  • વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  • વિનોવીંગ ફેન
  • વોટર કેરીંગ પાઇપલાઈન
  • શ્રેડર/ મોબાઇલ શ્રેડર
  • સબસોઈલર
  • સોલર લાઇટ ટ્રેપ
  • હેરો (તમામ પ્રકારના )

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ખેડૂત નોંધણી પત્રક નંબર (જો નોંધણી કરાવેલ હોય તો)
  • 7-12, 8-A ખાતા નંબર 
  • બેન્ક સેવિંગ એકાઉન્ટ નંબર 
  • ચેક નંબર 
  • આધાર કાર્ડ નંબર 
  • રેશન કાર્ડ નંબર 
  • મોબાઈલ નંબર 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

 https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx