હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવર માટે ભરતી... 


પોસ્ટ : ડ્રાઈવર 

એડ નંબર : આર.સી./બી. 1304/2020 

લાયકાત : ધો-8 પાસ + LMV હેવી લાઇસન્સ +5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ 

ચલણ 

  • SC/ ST/ EBC/EWS : Rs.150/- + બેન્ક ચાર્જ 
  • અન્ય માટે :   Rs.300/- + બેન્ક ચાર્જ

ઉંમર : 18 થી 35 વર્ષ 

ફોર્મ ભરવાની તા. : 17/03/2021 થી 05/04/2021 સુધી... 
પરીક્ષા : 20/06/2021 

 >>> અન્ય અગત્યની તારીખો <<<

👇👇👇


>>> અભ્યાસક્રમ અને સિલેક્સન પ્રક્રિયા <<<
👇👇👇

>>> કેટેગરી પ્રમાણે જગ્યા<<<
👇👇👇


ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ 
  • ધો.8 ની માર્ક શીટ 
  • ધો.10 ની માર્કશીટ (જો 10 પાસ હોય તો)
  • ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો)
  • જો ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો તેની માર્કશીટ 
  • લાઇસન્સ (LMV)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID 

ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી.. 



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr