ITI અમીરગઢ દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટે ભરતી... 


પોસ્ટ : પ્રવાસી ઇન્સટ્રક્ટર 

સેક્ટર/ગ્રૂપ : ઓટો/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ / હેલ્થ સેનેટરી / કોમ્પ્યુટર ગારમેન્ટ 
::: લાયકાત ::: : ITI/ડિપ્લોમા (માગ્યા પ્રમાણેના ટ્રેડ સાથે)


સેક્ટર/ગ્રૂપ : લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ 
::: લાયકાત ::: : 10 પાસ + 5 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ + LMV લાઇસન્સ

પગાર : Rs.14,040/- 

છેલ્લી તા. : 15/03/2021 

અરજી સંસ્થા ખાતે કરવાની રહેશે...