GSERC ગ્રાન્ટેડ ઉચ્ચતર માટે જે ઉમેદવારો શાળા પસંદગી ચુકી ગયેલ છે તેઓ માટે શાળા પસંદગી માટે તક... 


પોસ્ટ : શિક્ષક 

ગ્રાન્ટેડ ઉચ્ચતર માટે જે ઉમેદવારો શાળા પસંદગી ચુકી ગયેલ છે તેઓ તા.31/3/21ના રોજ સાંજે 5 વાગ્યાથી 1/4/21 ના રોજ સવારે 10 વાગ્યા સુધી શાળા પસંદગી આપી શકશે... 

ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો