GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા ભરતી રદ થયા અંગેની નોટિસ... 

>> રદ થયેલ ભરતી <<
👇👇
પોસ્ટ 
  • (GSRTC/201819/16) હિસાબી અધિકારી (વર્ગ-2 સીની.)
  • (GSRTC/201819/17) વિભાગીય આંકડા અધિકારી
  • (GSRTC/201819/18) સુરક્ષા અધિકારી (વર્ગ-2 સીની.)
  • (GSRTC/201819/19) મદદનીશ ભંડાર અધિકારી
  • (GSRTC/201819/21) વિભાગીય પરિવહન અધિકારી
  • (GSRTC/201819/22) વિભાગીય પરિવહન અધિકક્ષક /ડેપો મેનેજર
  • (GSRTC/201819/24) મદદનીશ હિસાબ અધિકારી
ઉપર આપેલ પોસ્ટ માટે તા. : 11/01/2019 થી 25/01/2019 સુધી ભરતી ફોર્મ ચાલુ થયેલ હતા... 


(GSRTC/201516/11) સ્ટેનો-બી (ગુજરાતી) 
ઉપર આપેલ પોસ્ટ માટે તા. : 15/01/2016 થી 14/02/2016 સુધી ભરતી ફોર્મ ચાલુ થયેલ હતા... 

(GSRTC/201819/13) ક્લાર્ક
ઉપર આપેલ પોસ્ટ માટે તા. :01/07/2018 થી 31/07/2018 સુધી ભરતી ફોર્મ ચાલુ થયેલ હતા... 

નોંધ : 10% અનામતની જગ્યા માટે ક્લાર્ક માટે ફોર્મ તા. : 26/06/2019 થી 10/07/2019 સુધી ફરી ભરતી માટે ફોર્મ ભરાયેલ હતા... 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો