MGVCL (મધ્ય ગુજરાત બીજ કંપની લિમિટેડ) દ્વારા પરીક્ષા બાબત... 


પોસ્ટ : વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)

તા. ૨૮.૧૧.૨૦૨૦ થી તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસી.) ની ભરતી પ્રક્રિયા સંદર્ભે યોજાયેલ થાંભલો ચઢવાની પરીક્ષા ( પોલ ટેસ્ટ) સફળતાપૂર્વક પસાર કરેલ/ પાસ થયેલ ઉમેદવારોને તા. ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ COMPUTER BASED TEST (CBT) પરીક્ષા ના ઉમેદવારો ની યાદી


યાદી માટે : અહી ક્લિક કરો

તા. ૨૮.૧૧.૨૦૨૦ થી તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસી.) ની ભરતી પ્રક્રિયા સંદર્ભે યોજાયેલ થાંભલો ચઢવાની પરીક્ષા ( પોલ ટેસ્ટ) સફળતાપૂર્વક પસાર કરેલ/ પાસ થયેલ ઉમેદવારોની તા. ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ COMPUTER BASED TEST (CBT) પરીક્ષા ના ONLINE ADMIT CARDS (કોલ લેટર્સ) બાબત




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://mgvcladmitcard.onlineapplicationform.org:8180/AdmitCard/OnlineAdmitCardDownloadAction_onlineAdmitCardPage.action


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો