સામાજિક અને અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો  (OBC) માટે  સરકારી છાત્રાલયોમાં એડમિશન ફોર્મ શરૂ... 


કોણ એડમિશન ફોર્મ ભરી શકે.. ??? 

OBC માં આવતા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મસ ડિગ્રી, ડિપ્લોમા આર્ટ્સ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક તથા ધો.11 અને 12 માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરે છે તેઓ તમામ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે. 

>>  એડમિશન ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો 

એડમિશન ફોર્મ સબંધિત છાત્રાલયમાંથી પણ મળશે... 

  • મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે.
>>>  OBC જાતિના સરકારી કુમાર/કન્યા છાત્રાલયના નામ/સરનામાની યાદી : અહી ક્લિક કરો

>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

છેલ્લી તા. : 18/03/2021 





જરૂરી ડૉક્યુમેન્ટ 

1. પાસપોર્ટ સાઇઝનો ફોટો
2. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
3. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
5. કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
6. ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
7. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
8. શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
9. શાળા છોડયા નું પ્રમાણ પત્ર
10. વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
11. વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
12. અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)