RNSB - રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી... 


પોસ્ટ : સિનિયર મેનેજમેન્ટ પોઝિશન (ચીફ મેનેજર/ આસી. જનરલ મેનેજર)

નોકરી માટે સ્થળ : રાજકોટ 

ઉંમર : 50 વર્ષ થી વધુ નહીં 

લાયકાત : ગ્રેજ્યુએટ 

  • ફોર્મ શરૂ થયાની તા. : 24/03/2021  
  • છેલ્લી તા. : 02/04/2021 
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://jobs.rnsbindia.com/Default.aspx