SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી... 

પોસ્ટ 

  • આસિસ્ટન્ટ મ્યુન્સિપાલ કમિશનર 
  • એડિશનલ સિટી એંજિનિયર 
  • કાર્યપાલક એંજિનિયર (સિવિલ)
  • એડિશનલ સિટી એંજિનિયર 
  • ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ઓફિસર 
  • આસિસ્ટન્ટ એંજિનિયર (મિકેનિક)
  • સિક્યુરિટી સુપરવાઇઝર 
જાહેરાત ક્રમાંક: પી.આર.ઓ./ર૮૩૮, તા. ૧૭/૦૩/ર૦ર૧ થી સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/ પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.રર/૦૩/ર૦ર૧ ના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકથી તા.૦પ/૦૪/ર૦ર૧ રાત્રીના ૧૧ઃ૦૦ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 
>> જગ્યા <<
👇👇👇

>> લાયકાત, ઉંમર અને પગાર <<
👇👇👇



ફોર્મ ભરવાની તા. : 22/03/2021 10.30 થી 
છેલ્લી તા. : 05/04/2021 11.00 વાગ્યા સુધી. 

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://www.recruitment.suratmunicipal.org/