SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS ભરતી...
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)
- ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ :
- જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
- ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
- ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
>>> ઉંમર અને ઉંમર માં છૂટછાટ <<<
👇👇👇
>>> પરીક્ષા કેન્દ્રો <<<
👇👇👇
>>> અભ્યાસક્રમ (Syllabus) <<<
👇👇👇
>>>> રાજ્ય પ્રમાણે કોડ <<<<
👇👇