SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS ભરતી... 



::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • ધો.10 ની માર્કશીટ 
  • ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 

>>> ઉંમર અને ઉંમર માં છૂટછાટ <<<
👇👇👇
ભરતી શરૂ થયાના સમયે મુકાશે...

>>> પરીક્ષા કેન્દ્રો <<<
👇👇👇
ભરતી શરૂ થયાના સમયે મુકાશે...

>>> અભ્યાસક્રમ (Syllabus) <<<
👇👇👇
ભરતી શરૂ થયાના સમયે મુકાશે...

>>>> રાજ્ય પ્રમાણે કોડ <<<<
👇👇ભરતી શરૂ થયાના સમયે મુકાશે...