ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (TB) ભરુચ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર 
  • લેબ ટેક્નિશિયન 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 22/03/2021 

સમય : બપોરે 12 કલાકે 

સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, સ્ટેશન રોડ, ભરુચ.