નવી સિવિલ હોસ્પિટલ, મજુરા ગેટ, સુરત ખાતે કોવિડ-19 કામગીરી માટે ભરતી...
પોસ્ટ
- સ્ટાફ નર્સ-440 જગ્યા
- સેનેટરી ઈન્સ્પેકટર -49 જગ્યા
- ડેટા એન્ટ્રી ઓપરેટર -196 જગ્યા
- લેબ ટેક્નિશિયન-33 જગ્યા
- એક્સ-રે ટેક્નિશિયન-12 જગ્યા
- ફાર્માસિસ્ટ- 32 જગ્યા
- ડ્રાઈવર -25 જગ્યા (હેવી લાઇસન્સ જરૂરી)
- સફાઈ કર્મચારી વર્ગ-4 -1200 જગ્યા
ભરતી -3 માસ માટે અથવા કોરોના અંતર્ગત કામગીરી ચાલે ત્યાં સુધી...
આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો એ નીચે આપેલ નંબર પર કોન્ટેકટ કરવો.. (પોસ્ટ પ્રમાણે કોન્ટેકટ નંબર આપેલ છે તો તે મુજબ જે ભરતી માટે રસ ધરાવતા હોય તે જ નંબર પર કોલ કરવો...)